બજેટ 2020-21: આ વખતે આરોગ્યમાં શું થઈ મહત્વની જાહેરાત, જુઓ - Healthy Important Advertising
ન્યુઝ ડેસ્ક: નાણાપ્રધાન નિર્મલા સીતારમને સંસદમાં બજેટ 2020-21 રજુ કર્યુ હતું તેમાં આ મુજબની કંઇક આરોગ્યલક્ષી મહત્વની જાહેરાત કરી હતી.

બજેટ 2020-21: આરોગ્યલક્ષી મહત્વની જાહેરાત
આરોગ્યની મહત્વની જાહેરાત
બજેટ 2020-21: આરોગ્યમાં શું થઈ મહત્વની જાહેરાત, જુઓ
- હેલ્થ સેક્ટર માટે રૂપિયા 69,000 કરોડની ફાળવણી આરોગ્યમાં શું થઈ મહત્વની જાહેરાત
- સ્વચ્છ ભાર માટે રૂપિયા 12,300 કરોડની ફાળવણી
- PPP મોડેલ હેઠળ હોસ્પિટલો તૈયાર કરવામાં આવશે આ વખતે આરોગ્યમાં શું થઈ મહત્વની જાહેરાત
- આયુષ્યમાન સ્કીમમાં નવી હોસ્પિટલ ખોલવામાં આવશે
- વર્ષ 2025 સુધીમાં ટીબી રોગને નાબૂદ કરવામાં આવશે
- આયુષ્માન ભારત યોજના સાથે 20 હજાર હોસ્પિટલો જોડાઈ
Last Updated : Feb 1, 2020, 7:46 PM IST