ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સંવિધાન પસંદ ન હોય તેમને ભારતમાં રહેવાનો અધિકાર નથી: આઠવલે - Latest news of Maharastra

મહારાષ્ટ્ર: રિપબ્લિકન પાર્ટી ઓફ ઈંડિયા (એ) ના પ્રમુખ અને કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ ગુરુવારે સંવિધાન અંગે નિવેદન આપ્યુ હતું. તેમણે કહ્યું હતું કે, કહ્યું કે, 'ભારતીય બંધારણ દુનિયામાં સર્વશ્રેષ્ઠ છે. આ સાથે તેમણે એ પણ કહ્યું કે, જેને પણ આ સંવિધાન પસંદ નથી તેમને દેશમાં રહેવાનો કોઈ અધિકાર નથી.'

Etv Bharat

By

Published : Oct 4, 2019, 8:22 AM IST

આઠવલે આ નિવેદન રિપબ્લિકન પાર્ટી ઓફ ઈંડિયાની 62મી વર્ષગાંઠના અવસર પર આયોજીત કાર્યક્રમમાં આપ્યુ હતું.

રિપબ્લિકન પાર્ટી ઓફ ઈંડિયાની સ્થાપના 3 ઓક્ટોબર 1957માં નાગપુરમાં થઈ હતી. પાર્ટી દર વર્ષે કાર્યક્રમનું આયોજન કરે છે.

આ અવસર પર આઠવલેએ કહ્યું કે, 'સંવિધાનની રચના બી.આર. આંબેડકરની દેખરેખમાં થઈ હતી અને આ સંવિધાનને દુનિયાનું સર્વશ્રેષ્ઠ પુસ્તક માનવામાં આવે છે'

ABOUT THE AUTHOR

...view details