આ સંદર્ભે મંત્રાલયે આદેશ આપી નિમણૂંકની જાહેરાત કરી હતી. શ્રૃંગલા ભારતીય વિદેશ સેવા (IFS)ના 1984 બેન્ચના અધિકારી છે.
હર્ષવર્ધન શ્રૃંગલાની નવા વિદેશ સચિવ તરીકે નિમણૂક - કાર્મિક પ્રશિક્ષણ વિભાગ દ્
નવી દિલ્હી : આઈએફએસ અધિકારી હર્ષવર્ધન શ્રૃંગલા નવા વિદેશ સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ હાલમાં અમેરિકામાં ભારતના રાજદૂત તરીકે સેવા આપી રહ્યા છે.
etv bharat
29 જાન્યુઆરીના રોજ વિદેશ સચિવનો કાર્યભાર સંભાળશે. હાલના વિદેશ સચિવ વિજ્ય કેશવ ગોખલેનું સ્થાન લેશે, જેનો 2 વર્ષનો કાર્યભાર એક દિવસ પહેલા સમાપ્ત થાય છે.
કાર્મિક પ્રશિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની નિયુકિત સમિતિએ મંજુરી આપી છે.