ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધને સમીક્ષા બેઠક યોજી, કોરોના સંકટ પર વિસ્તૃત ચર્ચા કરાઇ - Union Health Minister Harsh Vardhan

કોરોનાની મહામારીને રોકવા માટે અને રાજ્યોની સ્થિતી જાણવા માટે પ્રધાનોની વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કોવિડ-19ની સ્થિતિ પર કાબૂ મેળવવા તૈયારીઓ અને સંચાલનની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને 16 મી સમીક્ષા બેઠક યોજી
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને 16 મી સમીક્ષા બેઠક યોજી

By

Published : Jun 9, 2020, 8:27 PM IST

નવી દિલ્હી: કોરોના વાઇરસને રોકવા માટે પ્રધાનોના સમૂહ સાથે 16મી બેઠક મળી હતી. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધનની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી.

આ સમયગાળા દરમિયાન કોવિડ-19 ની સ્થિતિ, સજ્જતા અને સંચાલનની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આ સભામાં તમામ સભ્યોએ વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજરી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details