ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગુરૂગ્રામમાં CNG કારમાં વિસ્ફોટના કારણે લાગી આગ, 1નું મોત - ગુરૂગ્રામ

ગુરૂગ્રામ: શહેરમાં આવેલા કાદીપુર ઇન્ડસ્ટ્રીય વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નિકળતા 1 વ્યક્તિનું મોત નિપજ્યું હતું, જ્યારે આ અકસ્માતમાં અન્ય 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

ફાઇલ ફોટો

By

Published : Apr 15, 2019, 10:25 AM IST

કાદીપુર ખાતે આવેલા ગોડાઉનમાં રવિવારના રોજ એક CNG કીટ વાળી ગાડી પાર્ક કરી હતી. જેમાં એકાએક વિસ્ફોટ થતા ભીષણ આગ ચારે તરફ ફરી વળી હતી.

તો આ અક્સમાતને પગલે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટનાને પગલે પોલીસ દ્વારા આગ લાગવા પાછળનું મુખ્ય કારણ જાણવા માટે આગળની તપાસ કાર્યવાહિ હાથ ધરી છે. તો

ABOUT THE AUTHOR

...view details