ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરમાં CRPF જવાનો પર ગ્રેનેડથી હુમલો, 2 જવાન સહિત 4 સ્થાનિક ઘાયલ - જમ્મુ કાશ્મીરમાં CRPF જવાનો

જમ્મુ-કાશ્મીરમાં CRPF જવાનો પર ગ્રેનેડ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જેમાં સેનાના 2 જવાન સાથે 3 સ્થાનિકો ઘાયલ થયા છે.

જમ્મુ કાશ્મીરમાં CRPF જવાનો પર ગ્રેનેડ દ્વારા હુમલો
જમ્મુ કાશ્મીરમાં CRPF જવાનો પર ગ્રેનેડ દ્વારા હુમલો

By

Published : Feb 2, 2020, 2:30 PM IST

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પ્રતાપ લાલ ચોક પર ગ્રેનેડ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જેમાં CRPFના બે જવાન સહિત 3 સ્થાનિકો ઘાયલ થયા છે, ત્યારે આગાઉ પણ આ પ્રકારની ઘટના બની ગઇ છે.

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ CRPF કેમ્પ પર ગ્રેનેડ હુમલો કર્યો હતો. આ હુમલો પુલવામાના નેવા ગામ ખાતે કરવામાં આવ્યો હતો. આ હુમલામાં કોઇ જાનહાનિના અહેવાલ ન હતા, પરંતુ આતંકી હુમલા પગલે સુરક્ષા દળે સમગ્ર વિસ્તારમાં ભારે નાકાબંધી કરી હતી અને આતંકીઓને તપાસ આદરી હતી.

ABOUT THE AUTHOR

...view details