બીજી તરફ મંગળવારે જે જમ્મુ કાશ્મીરમાં ગ્રેનેટ હુમલાના સમાચાર મળ્યા હતા. કાશ્મીર યુનિવર્સિટીની બહાર થયેલા હુમલામાં કેટલાયે લોકોના ઘાયલ થવાના સમાચાર છે.
જમ્મુ કાશ્મીર: અનંતનાગમાં ગ્રેનેડ હુમલો, 2ના મોત - grenade attack in jammu kashmir
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં ગ્રેનેડ હુમલામાં 2 લોકોના મોત થયા છે. આ હુમલો અનંતનાગ જિલ્લાના હાકુરા ગામમાં થયો છે. આ ઘટના સંબંધીત કારણોની વિગતો મેળવવામાં આવી રહી છે.
jammu kashmir
મળતી વિગતો મુજબ, શ્રીનગરના હજરતબલ વિસ્તારમાં કાશ્મીર યુનિવર્સિટીની નજીક મંગળવારના રોજ આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યો હતો. જેમાં માહિતી મુજબ 2 લોકો ઘાયલ થયા છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે મંગળવારે અથડામણ થઈ હતી. જેમાં એક આતંકી ઠાર કરાયો હતો. મળતી માહિતી મુજબ, આ અથડામણમાં અત્યાર સુધીમાં 2 આતંકીઓને ઠાર કરવાાં આવ્યા હોવાની સૂચના મળી રહી છે.