નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે IBM ના સીઈઓ અરવિંદ કૃષ્ણ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરી. પીએમ મોદીએ IBMના સીઈઓ સાથે ભારતમાં તેમની કંપનીના પ્રસાર અંગે ચર્ચા કરી.
વડાપ્રધાન મોદીએ IBMના CEO સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરી વાતચીત - IBM ના સીઈઓ અરવિંદ કૃષ્ણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા IBMના સીઈઓ અરવિંદ કૃષ્ણ સાથે વાત કરી હતી.
modi
IBM ભારતના 20 શહેરોમાં કાર્યરત છે. વડાપ્રધાનને કહ્યું કે ભારતમાં એક લાખથી વધુ આઈબીએમના લોકો કાર્યરત છે. તેમણે સીઇઓ અરવિંદ કૃષ્ણ સાથે ભારતમાં આઈબીએમનું મજબૂત જોડાણ અને દેશમાં તેની વિશાળ ઉપસ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો.