ભારતીય સેનામાં મહિલાઓને કાયમી કમિશનનો ઔપચારિક મંજૂરી પત્ર જાહેર - ભારતીય સેનાના પ્રવક્તા
ભારતીય સેનાના પ્રવક્તાએ કહ્યું છે કે સરકારે ભારતીય સૈન્યમાં મહિલા અધિકારીઓને કાયમી કમિશન આપવા ઔપચારિક સ્વીકૃતિ પત્ર જાહેર કર્યો છે. પત્ર જાહેર થયા બાદ મહિલા અધિકારીઓને સંગઠનમાં મોટી ભૂમિકા ભજવવાનો અધિકાર મળી ગયો છે.

ભારતીય સેનાના પ્રવક્તા
નવી દિલ્હી: ભારતીય સેનાના પ્રવક્તાએ કહ્યું છે કે સરકારે ભારતીય સેનામાં મહિલા અધિકારીઓને કાયમી કમિશન આપવા ઔપચારિક મંજૂરી પત્ર જાહેર કર્યો છે. પત્ર જાહેર થયા પછી મહિલા અધિકારીઓને સંગઠનમાં મોટી ભૂમિકા ભજવવાનો અધિકાર મળી ગયો છે.