100 દિવાસમાં JK નો અનુચ્છેદ 370 હટાવવાનો સરકારનો મોટો નિર્ણયઃ જાવડેકર - 100 દિવાસમાં JK નો અનુચ્છેદ
નવી દિલ્લીઃ કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકારે મીડિયા સામે કહ્યુ હતું ભાજપ સરકારના 100 દિવસના સમયગાળામાં મોટા નિર્ણયો લીધા છે. સરકારે કહ્યું હતું કલમ 370,અર્ટિકાલ-35A અને જમ્મૂ- કશ્મીર અને લદાખના જોડાણ માટે લાવામાં આવ્યો હતો.

100 દિવાસમાં JK નો અનુચ્છેદ 370 હટાવવાનો સરકારનો મોટો નિર્ણયઃ જાવડેકર
કશ્મીર અને લદાખના કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા સૌથી સારી વાત છે.
પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદમાં કહ્યું કે370 રદ્કરવા પાકિસ્તાનને સંયુક્ત રાષ્ટ સંઘ સહિત બીજી સંસ્થા સુધી પહોંચ્યા હતા. છતાં તેઓ તમામ જગ્યાએ ખોટા સાબિત થયા છે.