હૈદરાબાદઃ ચીનના વુહાન શહેરમાં ફેલાયેલા કોરોના વાઇરસથી દુનિયાભરમાં 29 જુલાઇ સુધીમાં સવારે 6,62,473લોકોના મોત થયા હતા..
દુનિયાભરમાં કોરોના વાઇરસની ફેલાતી મહામારીએ લાખો લોકોના જીવ લીધા છે. ગત ડિસેમ્બરમાં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો. તેમના પછી કોરોનાના સંક્રમણ આત્યાર સુધીમાં 6.62લાખથી વધારે લોકોના મોત થયા છે. દુનિયામાં 180થી વધારે દેશ અને રાજ્યમાં 1,68,83,647લોકો આ મહામારીની ઝપેટમાં છે.