હરિયાણા: ઝજ્જરના છાવણી વિસ્તારમાં એક 28 વર્ષીય યુવતીને કારમાં બેસાડીને અપહરકારો અપહરણ કરી નાસી છૂટયા હતા. જ્યારે યુવતી તેની માતા સાથે સિવણ કેન્દ્રમાં સિલાઇ કામ શીખીને ઘરે જઇ રહી હતી, ત્યારે અપહરકારોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેની માતાએ તેની દીકરીને બચાવવાના ઘણા પ્રયાસો કર્યા, પરંતુ તેના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. આ સમય દરમિયાન એક વડીલે પણ અપહરણકર્તાઓની કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અપહરણકર્તાઓ યુવતીને કારમાં લઈ જવામાં સફળ થયા હતા.
હરિયાણાના ઝજ્જરમાં માતાની સામે બાળકીનું અપહરણ, ઘટના CCTVમાં કેદ - ઝજ્જર
હરિયાણાના ઝજ્જરના છાવણી વિસ્તારમાં એક 28 વર્ષીય યુવતીને કારમાં બેસાડીને અપહરકારો અપહરણ કરી નાસી છૂટયા હતા. હાલ પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.
![હરિયાણાના ઝજ્જરમાં માતાની સામે બાળકીનું અપહરણ, ઘટના CCTVમાં કેદ haryana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7596273-thumbnail-3x2-sdfsc.jpg)
ઝજ્જર
હરિયાણાના ઝજ્જરમાં તેની માતાની સામે બાળકીનું અપહરણ
માહિતી મળ્યા બાદ પોલીસ પણ મોડેથી ઘટના સ્થળે પહોંચી હતી, ત્યારે પોલીસે સ્થળની આજુબાજુના CCTV કેમેરાની તલાશી પણ લીધી હતી. હાલ પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.