તેલંગાણાઃ સિદ્દિપેતા જિલ્લાના અક્કરમ ગામમાં 9 વર્ષની બાળકી જ્યારે તેના પિતાનો ફોન ચાર્જમાં લગાવી રહી હતી ત્યારે તેને શોક લાગ્યો હતો, અનેઘટના સ્થળે જ બાળકીનું મોત થયું હતું.
તેલંગાણામાં ફોન ચાર્જમાં મુકતા સમયે લાગ્યો શોક, 9 વર્ષીય બાળકીનું મોત - latest news of Telangana
તેલંગાણામાં સિદ્દિપેતા જિલ્લાના અક્કરમ ગામમાં 9 વર્ષની બાળકી જ્યારે તેના પિતાનો ફોન ચાર્જમાં લગાવી રહી હતી ત્યારે તેને શોક લાગ્યો હતો, અનેઘટના સ્થળે જ બાળકીનું મોત થયું હતું.
![તેલંગાણામાં ફોન ચાર્જમાં મુકતા સમયે લાગ્યો શોક, 9 વર્ષીય બાળકીનું મોત 9 વર્ષીય બાળકીનું મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7320611-thumbnail-3x2-ewr.jpg)
9 વર્ષીય બાળકીનું મોત
શ્રાવંથી નામની બાળકી ચોથા ધોરણમાં અભ્યાસ કરતી હતી. જ્યારે તેણે ફોનને ચાર્જમાં મુકવા પ્લગમાં સોકેટ નાખ્યા બાદ જેવી ફોનને અડી કે તેને શોક લાગ્યો અને ત્યાંજ તેનું મોત થયું.
પોસ્ટમોર્ટમ માટે બાળકીના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બાળકીના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.