ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અહીં તો પ્લાસ્ટિકની બોટલ આપો અને એક કપ ચ્હા પીવો... - about plastic ban

પ્લાસ્ટિકના પ્રદૂષણને ઘટાડવા માટે દેશભરમાં અનેક ઝુંબેશો ચાલી રહી છે. આવી જ એક ઝુંબેશ કર્ણાટકાના વિજયપુરામાં પણ ચાલી રહી છે. જ્યાં ઈન્દિરા કેન્ટીન્સ પ્લાસ્ટિકની બોટલના બદલામાં લોકોને કપ ભરી ચ્હા પીવડાવી રહી છે. શહેરના વહીવટી તંત્રએ નાગરિકોના સહયોગ માટે આ પહેલ કરી છે.

get-a-cup-of-tea-free-in-exchange-for-plastic-bottle
get-a-cup-of-tea-free-in-exchange-for-plastic-bottle

By

Published : Jan 27, 2020, 7:58 AM IST

કર્ણાટકાઃ ચ્હાની બદલે એકઠી થયેલી પ્લાસ્ટિક બોટલોને સિમેન્ટ કંપનીમાં મોકલાય છે. જ્યાં તેને સિમેન્ટમાં ભેળીવી તેની ગુણવત્તા વધારવામાં ઉપયોગી બને છે. કોર્પોરેશને હાલમાં જ દરોડા કરી 14 ટન પ્લાસ્ટિક જપ્ત કર્યુ છે. સાથે જ શહેરના નિયત કચરાના સંચાલન સ્થળો પર 400 કિલો જેટલું પ્લાસ્ટિક રોજીંદા એકત્રિત કરાય છે.

અહીં તો પ્લાસ્ટિકની બોટલ આપો અને એક કપ ચ્હા પીવો...

ABOUT THE AUTHOR

...view details