ગુજરાત

gujarat

ETV Bharat / bharat

RSS ડ્રેસમાં સજ્જ થયેલા ગણપતિની સ્થાપના - bhagva ganesh

રાજગઢ: મધ્યપ્રદેશના રાજગઢમાં 100 વર્ષ જૂના ગણેશ મંદીરના પ્રાંગણમાં ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આ વર્ષે RSSનો ડ્રેસ પહેરાવી ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. અહીં ભગવાન ગણેશ અને તેમના વાહન ઉંદરને પણ RSSનો પોશાક ધારણ કરાવામાં આવ્યો છે.

file

By

Published : Sep 5, 2019, 3:04 PM IST

મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના ખિલચીપુરમાં એક અનોખા ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. અહીં ભગવાને પણ આરએસએસનો પોશાર પહેરાવી દેવામાં આવ્યો છે. સાથે સાથે ભગવાનને આરએસએસની માફક પ્રાર્થના અવસ્થામાં ઊભા રહેલા ગણપતિ અહીં નજરે પડે છે.આ બંને મૂર્તીઓને, સફેદ શર્ટ, ખાખી હાફ પેન્ટ તથા કાળા બૂટમાં દર્શાવામાં આવ્યા છે.વળી ગણેશના હાથમાં ભગવો ઝંડો પણ પકડાવી દીધો છે.

RSS ડ્રેસમાં સજ્જ થયેલા ગણપતિની સ્થાપના

ABOUT THE AUTHOR

...view details