નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપિત પ્રણવ મુખર્જીએ કહ્યું કે, મહાત્મા ગાંધીએ પોતાના જીવનમાં દરેક પળે દેશની એક્તા માટે લડતા રહ્યાં હતા. બાપુએ આ વાતની ક્યારેય નથી સ્વીકારી કે દેશનું ધર્મના આધારે વિભાજન થાય.
પ્રણવ મુખર્જીએ કહ્યું કે, હિન્દુ મુસ્લિનની એક્તા માટે સમર્પિત કર્યું હતું.
ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા નથી, પંરતુ આપણા રાષ્ટ્ર નિર્માતા પણ છે. બાપુ આપણા નૈતિક માર્ગદર્શક છે. આ પુસ્તકમાં 1947માં ભારતનું વિભાજન થયું અને પાકિસ્તાનનો જન્મ થયો. જેનો આ પુસ્તકમાં ઉલ્લેખ છે.