ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Oscars 2019: પુરસ્કારનું નૉમિનેશન લિસ્ટ થયું જાહેર... - Bollywood news

ન્યુઝ ડેસ્કઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઑસ્કર પુરસ્કાર થવા જઈ રહ્યો છે. આ પુરસ્કારમાં વર્ષમાં બનેલી દુનિયામાં સારી ફિલ્મોને નૉમિનેટ કરવામાં આવે છે. એકેડમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટસ એન્ડ સાંઈસેજમાં 91માં ઓસ્કર પુરસ્કારનુ નૉમિનેશન શનિવારે સાંજે જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ઓસ્કર પુરસ્કારનું 24 ફેબ્રુઆરીએ આયોજન કરવામાં આવ્યું છે.

By

Published : Feb 24, 2019, 1:35 PM IST

આ વખતે એકેડમી પુરસ્કારમાં ઘણી ખાસ બાબતો છે. જેમાંથી એક એ પણ છે કે, આ વખતે પુરસ્કાર શૉમાં કોઈ પણ હોસ્ટ હશે નહી. હોસ્ટ અંતિમ સમયમાં વિવાદોમાં ઘેરાયા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. એ સમય નજીક આવી ગયો છે કે જયારે કલાકારોને દુનિયાના સૌથી મોટા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.

જણાવી દઈએ કે, કોમેડિયન કેવિન હાર્ડ આ વર્ષે સમારોહને હોસ્ટ કરવાના હતાં. કેવિન ટેના ટ્વિટને કારણે વિવાદોમાં ફસાયાં હતાં. જેથી તેમને સમારોહના બે દિવસ પહેલા જ હોસ્ટ પરથી હટાવવામાં આવ્યા. તેમજ આ વખતે આ પુરસ્કાર સમારોહમાં 4 કેટેગરીને પણ હટાવવામાં આવી છે. તો જોઈએ આ સમારોહમાં નોમિનેચ કરવામાં આવેલા કલાકારો અને ફિલ્મોની યાદી.

સહકલાકાર માટે(co-artist)

  • Amy Adams - Vice
  • Marina De Tavira - Roma
  • Regina King - If Beale Street Could Talk
  • Emma Stone - The Favourite
  • Rachel Weisz - The Favourite

કોસ્ટયુમ ડિઝાઈન (Costume design)

  • The Ballad of Buster Scruggs - Mary Zophres
  • Black Panther - Ruth Carter
  • The Favourite - Sandy Powell
  • Mary Poppins Returns - Sandy Powell
  • Mary Queen Of Scots - Alexandra Byrne

સાઉન્ડ મ્યુઝિક (Sound mixing)

  • Black Panther
  • Bohemian Rhapsody
  • First Man
  • A Star Is Born
  • Roma

સાઉન્ડ એડિટિંગ (Sound editing)

  • Black Panther
  • Bohemian Rhapsody
  • First Man
  • A Quiet Place
  • Roma

લાઈવ એક્શન શોર્ટ (Live action shorts)

  • Detainment
  • Fauve
  • Marguerite
  • Mother
  • Skin

ઓરિઝનલ સ્કોર (Original score)

  • Black Panther - Ludwig Goransson
  • BlackKKlansman - Terence Blanchard
  • If Beale Street Could Talk - Nicholas Britell
  • Isle Of Dogs - Alexandre Desplat
  • Mary Poppins- Marc Shaiman

ફિલ્મ એડિટીંગ (Film editing)

  • BlackKKlansman - BArry Alexander Brown
  • Bohemian Rhapsody - John Ottman
  • The Favourite - Yorgos Mavropsaridis
  • Green Book - Patrick J.Don Vito
  • Vice - Hank Corwin

સપોર્ટિંગ એક્ટર (Supporting Actor)

  • Mahershala Ali - Green Book
  • Adam Driver - Black Lansman
  • Sam Elliot - A Star Is Born
  • Richard E Grant - Can You Ever Forgive Me?
  • Sam Rockwell - Vice

વિદેશી ભાષાની ફિલ્મ (Foreign Language Film)

  • Capernaum - Lebanon
  • Cold War - Poland
  • Never Look Away - Germany
  • Roma - Mexico
  • Shoplifters - Japan

ડોક્યુમેન્ટરી ફિલ્મ

  • Documentary film)
  • Black Sheep
  • End Game
  • Lifeboat
  • A Night At The Garden
  • Period. End Of Sentence

ડોક્યુમેન્ટરી ફિચર (Documentary Feature)

  • Free Solo
  • Hale County This Morning, This Evening
  • Minding The Gap
  • Of Fathers And Sons
  • RBG

પોડક્શન ડિઝાઈન(Production design)

  • Black Panther
  • The Favourite
  • First Man
  • Mary Poppins Returns
  • Roma

સિનેમેટોગ્રાફી (Cinematography)

  • Cold War
  • The Favourite
  • Never Look Away
  • Roma
  • A Star Is Born

વિઝયુલ ઇફેક્ટ (Visual effects)

  • Avengers: Infinity War
  • Christopher Robin
  • First Man
  • Ready Player One
  • Solo: A Star Wars Story

મેકઅપ અને હેર સ્ટાઈસિંગ (Makeup and Hair Styling)

  • Border
  • Mary Queen of Scots
  • Vice

એનિમેટેડ ફિચર (Animated feature)

  • Incredibles 2
  • Isle Of Dogs
  • Mirai
  • Ralph Breaks The Internet
  • Spider-Man: Into The Spider-verse

ઓરિઝનલ સોન્ગ (Original Song)

  • "All The Stars" - Black Panther
  • "I'll Fight" - RBG
  • "The Place Where Lost Things Go" Mary Poppins Return
  • "Shallow" - A Star Is Born
  • "When A Cowboy Trades His Spurs For Wings" The Balladof Buster scruggs

ઓરિઝનલ સ્ક્રિનપ્લે (Original Screenplay)

  • The Favourite
  • First Reformed
  • Green Book
  • Roma
  • Vice

લીડિંગ એક્ટર (Leading Actor)

  • Cristian Bale - Vice
  • Bradley Cooper - A Star Is Born
  • Willem Dafoe - At Eternity's GAte
  • Rami Malek - Bohemian Rhapsody
  • Viggo Moertensem - Green Book

લીડિંગ એકટ્રેસ(Leading actress)

  • Yalitza Aparicio - Roma
  • Glenn Close - The Wife
  • Olivia Colman - The Favourite
  • Lady Gaga - A Star Is Born
  • Melissa Mc Carthy - Can You Ever Forgive Me?

ડાયરેક્ટર (Directing)

  • BlackKKclansman - Spike Lee
  • Cold War - Pawel Pawlikowski
  • The Favourite - Yorgos Lanthimos
  • Roma - Alfonso Cuaron
  • Vice - Adam McKay

બેસ્ટ પિક્ચર (Best Picture)

  • BlackPanther
  • BlackKkclansman
  • Bohemian Rhapsody
  • The Favourite
  • Green Book
  • Roma
  • A Star Is Born
  • Vice


ABOUT THE AUTHOR

...view details