સુરક્ષા વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ખોટી અફવા ફેલાવનારા 4 ટિવટર અકાઉન્ટને વહેલીતકે બંધ કરી દેવામાં આવશે. આ અંગે ટિવટરના પ્રવકતાએ કહ્યુ હતું કે, અમે સુરક્ષા કારણોસર લોકોના નામ જાહેર કરી શકતા નથી.
કાશ્મીર અંગે અફવા ફેલાવનારા ટિવટર અકાઉન્ટ ઉપર અંકુશ મુકાયો - ભારત વિરુદ્વ દુષ્પ્રચાર
નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીર અંગે કેટલાક લોકો દુષ્પ્ર્ચાર કરી રહ્યા છે. આવા લોકોને વેરીફાઈ કરી ચાર ટિવટર અકાઉન્ટને નિષ્ક્રીય કરાયા છે.

કાશ્મીર અંગે અફવા ફેલાવનારા ટિવટર અકાઉન્ટ ઉપર અંકુશ મુકાયો
પરંતુ કથિત રીતે જમ્મુ કાશ્મીર અને ભારત અંગે દુષ્પ્રચાર કરનારા ટિવટર ખાતાઓ સામે કડકપણે કાર્યવાહી કરાઈ છે.