ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હુબલીમાં ફોર લેગ ચિકન: નોટ ફોર સેલ - હુબલીમાં ફોર લેગ ચિકન

મરઘીને સામાન્ય રીતે 2 પગ હોય છે, પણ હુબલીમાં એક મરધીને 4 પગ છે. આ દુર્લભ મરઘીને જોવા લોકોની ભીડ ઉમટી રહી છે. મરઘીના માલિક કહે છે કે, આ મરઘી વેચવા માટે નથી.

હુબલીમાં ફોર લેગ ચિકન
હુબલીમાં ફોર લેગ ચિકન

By

Published : May 24, 2020, 2:13 PM IST

પશ્ચિમ બંગાળ: હુબલીના કુસુગલ રોડ નજીક એ.એચ. બનાકરા ચિકન સ્ટોલમાંથી હુબલી ફોર લેગ ચિકન મળી આવ્યું છે. આ મરઘી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. ચિકન સ્ટોલ માલિકે જથ્થાબંધ મરઘી સાથે આ મરઘી ખરીદી હતી. લોકોને આ ચાર પગ વાળી મરઘી વિશે જાણ થતાં લોકોની મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. આ દુર્લભ મરધી વેચાય નહીં તેવું માનીને માલિકે આ મરઘીની સાર-સંભાળ રાખવાનો નિર્ણય લીધો છે.

હુબલીમાં ફોર લેગ ચિકન

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 50 દિવસથી દુકાન માલિક ઝહિદ તેના ચિકન શોપમાં ચાર પગ વાળી મરઘી સાચવીને રાખી છે.

ABOUT THE AUTHOR

...view details