ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તમિલનાડુના પૂર્વ CM જયલલિતાના ચેન્નઈ સ્થિત ઘર 'વેદ ઈલ્લમ'ને રાજ્ય સરકારે હસ્તગત કર્યું - જય લલિતા લેટેસ્ટ ન્યૂઝ

ભૂતપૂર્વ ટી.એન. સી.એમ. જયલલિતાનું ઘર 'વેદ ઇલ્લમ' ચેન્નાઈમાં રાજ્ય સરકાર દ્વારા હસ્તગત કરવામાં આવ્યા બાદ તેને સરકારી સ્મારકમાં રૂપાંતરિત કરવા માટે વટહુકમ પસાર થયો હતો.

Etv Bharat, Gujarati News, Former TN CM J Jayalalithaa
Former TN CM J Jayalalithaa

By

Published : May 22, 2020, 1:02 PM IST

ચેન્નાઈ: તામિલનાડુના પૂર્વ મુખ્ય પ્રધાન જે. જયલલિતાના ચેન્નઈમાં આવેલું ઘર 'વેદ ઇલામ' રાજ્ય સરકાર દ્વારા હસ્તગત કરવામાં આવ્યું છે.

વટહુકમ પસાર થયા બાદ તેને સરકારી સ્મારકમાં રૂપાંતરિત કરવામાં આવશે.

Former TN CM J Jayalalithaa

ABOUT THE AUTHOR

...view details