હૈદરાબાદ: પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીને કોરોના પોઝિટિવ આવ્યો છે. તેઓએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, ગુરુવારથી તેની તબિયત સારી ન હતી તેના શરીરમાં દુખાવો થતો હતો. જેથી કોરોના ટેસ્ટ કરાવવામાં અવ્યો ત્યારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ - Former Pakistan captain Shahid Afridi
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. શાહિદ આફ્રિદીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, ગુરૂવારના રોજ શરીરમાં દુખાવો થતા તેમણે કોરના ટેસ્ટ કરાવ્યો હોતો. દુર ભાગ્યે કોરોના રિપોર્ટ પઝિટિવ આવ્યો હતો.
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનો કોરોના રિપોર્ટ આવ્યા પઝિટિવ
કોરોનાનું સંક્રમણ શરૂ થયું ત્યારથી આફ્રિદી સતત પાકિસ્તાનમાં ગરીબ લોકોને મદદ કરી રહ્યો હતો. તે પોતાની ટીમ સાથે પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડી રહ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.