કોરોના સંક્રમિત પૂર્વ JDS ધારાસભ્ય અપ્પાજી ગોડાનું નિધન - અપ્પાજી ગોડાનું નિધન
કર્ણાટક જનતા દળ સેક્યુલર જેટી નેતા અને શીવામોગ્ગા જિલ્લાના ભદ્રાવતી વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય અપ્પાજી ગોડાનું નિધન થયું છે.
![કોરોના સંક્રમિત પૂર્વ JDS ધારાસભ્ય અપ્પાજી ગોડાનું નિધન અપ્પાજી ગોડા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8659837-636-8659837-1599107117237.jpg)
અપ્પાજી ગોડા
નવી દિલ્હી : અપ્પાજી 67 વર્ષના હતા અને તેમનું ગઇકાલે મોત નિપજ્યું હતું. તેઓ કોરોના સંક્રમિત હતા. છાતીમાં દુખાવો થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.