ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોંગ્રસના વરિષ્ઠ નેતા એમ કમલમનું 95 વર્ષે નિધન - એમ કમલમનું 95 વર્ષ નિધન

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રધાન એમ કમલમનું ગુરૂવારના રોજ લગભગ 6 વાગ્યે નિધન થયું હતું. તેઓ 95 વર્ષના હતા અને લાંબી બીમારીથી પીડાઈ રહ્યા હતા.

વરિષ્ઠ કોંગ્રેસ નેતા એમ કમલમનું 95 વર્ષ નિધન
વરિષ્ઠ કોંગ્રેસ નેતા એમ કમલમનું 95 વર્ષ નિધન

By

Published : Jan 30, 2020, 11:32 AM IST

કોઝીકોડ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રધાન એમ કમલમનું ગુરૂવારના રોજ લગભગ 6 વાગ્યે નિધન થયું હતું. તેઓ 95 વર્ષના હતા અને લાંબી બીમારીથી પીડાઈ રહ્યા હતાં. તેમનું અંતિમ સંસ્કાર ગુરૂવાર સાંજે 5 વાગ્યે તેમના નિવાસ સ્થાને કરવામાં આવશે.

તેઓ કેરળમાં કોંગ્રેસના સૌથી પ્રમુખ મહિલા નેતાઓમાંથી એક હતાં. તેમણે 1982થી 1987 સુધી કરૂણાકરનના પ્રધાન મંડળમાં સહકારીતા પ્રધાનના રૂપમાં કાર્ય કરી ચૂક્યા છે. કમલમ મહિલા આયોગની અધ્યક્ષ, કેપીસીસી ઉપાધ્યક્ષ, કેપીસીસી મહાસચિવ અને એઆઇસીસી સભ્યના રૂપમાં પણ કામ કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details