ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પૂર્વ મુખ્ય પ્રધાન કુમારસ્વામી અને સિદ્ધારમૈયા વિરૂદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ - BJP

બેંગ્લુરૂઃ કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન એચ.ડી કુમારસ્વામી અને સિદ્ધારમૈયા વિરૂદ્ધ દેશદ્રોહનો મામલો દાખલ કરવામાં આવ્યો છે. તેમના સિવાય પૂર્વ પ્રધાન જી પરમેશ્વર, ડીકે શિવકુમાર અને બેંગ્લુરૂ શહેરના પૂર્વ પોલીસ આયુક્ત સુનિલ કુમાર વિરૂદ્ધ પણ દેશદ્રોહ અને IPCની ધારાઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવી છે.

Etv Bharat, Gujarati News, Sedition Case
પૂર્વ મુખ્ય પ્રધાન કુમારસ્વામી અને સિદ્ધારમૈયા વિરૂદ્ધ દેશદ્રોહનો મામલો દાખલ

By

Published : Nov 29, 2019, 12:16 PM IST

આ મામલો દાખલ કર્યા બાદ કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારે તેને રાજકીય બદલો ગણાવ્યો છે. તેમણે ક્હયું કે, આ તમામ વસ્તુ ભાજપના અધિકારીઓ અને મિત્રો દ્વારા કરવામાં આવી રહી છે. તે બધા લોકો જાણે છે અને તેને રાજકીય રૂપે લડવામાં આવશે. તેમણે વધુમાં ક્હયું કે, તે જેલ જવા માટે પણ તૈયાર છે, તેમાં કોઇ મુશ્કેલી નથી.

ABOUT THE AUTHOR

...view details