મોરક્કોમાં આવેલા પૂરમાં બસ ખાબકતા 17ના મોત
મોરક્કો: ભારે વરસાદથી પુરની સ્થિતિ સર્જાઇ હતી. જેના સ્થિતિને પગલે બસે પલટી મારતા ગંભીર અક્સ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 17 લોકોના મોત થયા હતાં.
etv bharat
મોરક્કોમાં ભારે વરસાદે ક્હેર મચાવ્યો છે, ત્યારે એક ગંભીર અક્સમાત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસે પલટી મારતા 17 લોકોના મોત થયા હતાં, જ્યારે 29 લોકો ઘાયલ થયા હતાં. જે ઘાયલ લોકોને વધુ સારવાર અર્થે હરાચિડીયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
Last Updated : Sep 11, 2019, 12:27 PM IST