નવી દિલ્હીઃ એર ફ્રાન્સ એરલાઇન 18 જુલાઈથી 1 ઓગસ્ટ દરમિયાન દિલ્હી, મુંબઇ, બેંગ્લોર અને પેરિસ વચ્ચે 28 ફ્લાઇટ્સનું સંચાલન કરશે. ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ આ માહિતી આપી હતી. તેમણે માહિતી આપી કે, યુએસ એરલાઇન્સની 18 ફ્લાઇટ્સ 17થી 31 જુલાઇ સુધી ભારત આવશે.
અમેરિકા અને પેરિસની ફ્લાઇટ શરૂ થશે: હરદીપસિંહ પુરી - COVID
એર ફ્રાન્સ એરલાઇન 18 જુલાઈથી 1 ઓગસ્ટ દરમિયાન દિલ્હી, મુંબઇ, બેંગ્લોર અને પેરિસ વચ્ચે 28 ફ્લાઇટ્સનું સંચાલન કરશે. ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ આ માહિતી આપી હતી.
આવતીકાલથી અમેરિકા અને પેરિસની ફ્લાઇટ શરૂ થશે: હરદીપસિંહ પુરી
ઉડ્ડયન પ્રધાને એક પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી કે, જર્મન એરલાઇન્સ દ્વારા પણ ભારત માટે ફ્લાઇટ્સ ચલાવવાની મંજૂરી માંગવામાં આવી છે અને આ અંગે વધુ કામગીરી કરવામાં આવી રહી છે.