કોલકાતા: કોરોના સંકટને કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોમાં છૂટછાટ બાદ 25 મેથી દેશભરની ડોમેસ્ટિક ફ્લાઇટ સેવાઓ શરૂ કરાઈ છે. જોકે, ચક્રવાત અમ્ફાનથી પ્રભાવિત કોલકાતાની ફ્લાઇટ્સ આજથી શરૂ કરવામાં આવી હતી.
પશ્ચિમ બંગાળ: કોલકાતા અને બગડોગરા એરપોર્ટથી વિમાન સેવા શરૂ કરાઈ - કોલકાતા એરપોર્ટ પર ફરીથી વિમાન સેવા શરૂ કરાઈ
કોરોના સંકટને કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોમાં છૂટછાટ બાદ 25 મેથી દેશભરની ડોમેસ્ટિક ફ્લાઇટ સેવાઓ શરૂ કરાઈ છે. જોકે, ચક્રવાત અમ્ફાનથી પ્રભાવિત કોલકાતાની ફ્લાઇટ્સ આજથી શરૂ કરવામાં આવી હતી.
કોલકાતા
પશ્ચિમ બંગાળ સરકારે સ્થાનિક ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત ફ્લાઇટ સર્વિસ શરૂ થયા પછી સવારે 6.50 વાગ્યે પ્રથમ ફ્લાઇટ કોલકાતા એરપોર્ટ પર ઉતરી હતી.