ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લોકડાઉન બાદ દિલ્હીના IGI એરપોર્ટથી પ્રથમ ફ્લાઈટ ચૈન્નઈ પહોંચી - Chennai airport

કોરોના મહામારીને લીધે લાદવામાં આવેલા લોકડાઉન વચ્ચે સોમવારથી ફરીથી ઘરેલૂ વિમાને ઉડાન ભરી છે, ત્યારે દિલ્હીના આઇજીઆઇ એરપોર્ટથી પ્રથમ ફ્લાઇટ ચૈન્નઇ એરપોર્ટ પર ઉતરી હતી.

Etv Bharat, Gujarati News, First Flight
Delhi Airport

By

Published : May 25, 2020, 12:20 PM IST

તમિલનાડુ: ઘરેલુ ફ્લાઇટ ફરીથી શરૂ થયા પછી દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી પહેલી ફ્લાઇટ ચેન્નઈ એરપોર્ટ પર ઉતરી છે. ચેન્નાઇ આવનારા પેસેન્જર વાણિજ્યિક ફ્લાઇટ્સની સંખ્યા પ્રતિદિન 25 સુધી પ્રતિબંધિત છે. ચેન્નઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર મુસાફરો સામાજિક અંતરનું પાલન કરે છે.

દિલ્હીથી ચૈન્નઇ પહોંચી પહેલી ફ્લાઇટ

દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટથી આશરે 80 જેટલી આગમન / પ્રસ્થાન ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળ (28 મેથી ફ્લાઇટ ઓપરેશન), મહારાષ્ટ્ર (દરરોજ 25 ટેકઓફ અને 25 લેન્ડિંગ્સ) અને ચેન્નાઈ (આવનારી મુસાફરોની ફ્લાઇટ્સ 25 સુધી પ્રતિબંધિત છે) સહિતના તમામ એરપોર્ટ માટે ફ્લાઇટનું સમયપત્રક બનાવવામાં આવ્યું હતું.

દિલ્હીથી ચૈન્નઇ પહોંચી પહેલી ફ્લાઇટ

ABOUT THE AUTHOR

...view details