ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હિંડન અસૈન્ય હવાઈ મથકથી શુક્રવારથી પહેલી વાણિજ્યિક ઉડાન ભરશે - ગાઝિયાબાદ ન્યૂઝ

ગાઝિયાબાદઃ ભારતીય વાયુસેનાના હિંડન એયરબેઝથી હિંડન અસૈન્ય હવાઈ મથકથી શુક્રવારે પહેલી વખત વાણિજ્યિક ઉડાનનો પ્રારંભ થશે. આમ, ઉત્તરાખંડના પિથૌરાગઢ જિલ્લા માટે નવ સીટોવાળું વિમાન અહીંથી ઉડાન લેશે.

હિંડન અસૈન્ય હવાઈ મથક

By

Published : Oct 10, 2019, 9:08 AM IST

સૂત્રોના જણાવ્યાં અનુસાર હિંડન અસૈન્ય હવાઇ મથકથી શિમલા માટે વિમાન સેવાનો નવેમ્બરમાં પ્રરંભ થશે.

હિંડન અસૈન્ય હવાઈ મથક

આ ઉડાન લગતી તમામ વ્યવસ્થા જિલ્લાઅધિકારી અજય શંકર પાંડેએ કરી હતી. જેના ભાગરૂપે તેમણે પોલીસને કડક તપાસ કરવાનો આદેશ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details