ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિહારમાં નેપાળ પોલીસે કર્યું ફાયરિંગ, 1નું મોત - gujaratinews

બિહારના સીતામઢીના સોનબરસા બોર્ડરના જાનકી નગર ગામમાં ફાયરીંગની ઘટના સામે આવી છે. જેમાં નેપાળ પોલીસે કરેલા ફાયરિંગમાં 4 ભારતીયોને ગોળી વાગી છે. જેમાંથી એકનું મોત થયું છે.

nepal-bordernepal-border
nepal-border

By

Published : Jun 12, 2020, 2:28 PM IST

બિહાર: બિહારના સીતામઢીના સોનબરસા બોર્ડરના જાનકી નગર ગામમાં ફાયરીંગની ઘટના સામે આવી છે. જેમાં નેપાળ પોલીસે કરેલા ફાયરિંગમાં 4 ભારતીયોને ગોળી વાગી છે. જેમાંથી એકનું મોત થયું છે.

સીતામઢી ભારત નેપાળ સરહદ પર નેપાળ પોલીસે ફાયરીંગ કર્યું હતું. આ ફાયરિંગની ઘટનામાં 4 ભારતીયોને ગોળી વાગી હતી. જેમાં 1નું મોત થયું છે. ઘાયલોને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બિહારના સીતામઢીના સોનબરસા બોર્ડરના જાનકી ગામની ઘટના છે. સરહદ પર તણાવની સ્થતિ છે. નેપાળ પોલીસે ફાયરિંગ કરતા બન્ને દેશ વચ્ચે વિવાદ વધુ વકરે તેવું માનવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details