દિલ્હીમાં વાહન વ્યવહાર કાર્યાલયમાં લાગી આગ, 22 ફાયર બ્રિગેડ ઘટના સ્થળે - ઉપરાજ્યપાલ
દિલ્હી : શહેરના સિવિલ લાઈન વિસ્તારમાં આવેલ ટ્રાન્સપોર્ટ એથૉરિટીમાં આગ લાગી છે. આગ એથૉરિટીના સર્વર રૂમમાં લાગી છે. ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે.
etv bharat
દિલ્હીના રાજપુર રોડ ટ્રાન્સપોર્ટ એથોરિટીમાં સવારે 8:30 કલારે શૉર્ટ સર્કિટમાં આગ લાગી હતી. આગ લાગતા જ ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. આગની ઘટના થોડે દૂર ઉપ રાજ્યપાલ અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલનું ઘર આવેલું છે.