દિલ્હીમાં નરેલા વિસ્તારમાં ફુટવેરની બે ફેક્ટ્રીમાં આગ લાગી છે. આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ ચાલુ છે.
દિલ્હીના નરેલામાં બે ફેક્ટરીમાં આગ ભભૂકી, અફરાતફરીનો માહોલ સર્જાયો - દિલ્હીના નરોલા વિસ્તારમાં આગ
નવી દિલ્હીઃ દિલ્હીના નરેલા ઔદ્યોગિક વિસ્તારની બે ફેક્ટરીમાં આગ લાગી છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલુ છે.
![દિલ્હીના નરેલામાં બે ફેક્ટરીમાં આગ ભભૂકી, અફરાતફરીનો માહોલ સર્જાયો fire](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5474440-thumbnail-3x2-fe.jpg)
fire
દિલ્હીના નરેલામાં બે ફેક્ટરીમાં આગ ભભૂકી
આગનુ સ્વરૂપ વિકરાળ હોવાથી ફેક્ટ્રીનો મોટાભાગનો હિસ્સો આગની ઝપેટમાં આવી ગયો છે. ફાયર વિભાગની ટીમ હાલ ઘટનાસ્થળે છે.
પ્રાથમિક તારણ મુજબ, ફેક્ટ્રીમાં રહેલા સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હોવાથી આગ લાગી છે. જેને લીધે કેટલાક ફાયર કર્મચારીઓ ઘાયલ થયા છે.
Last Updated : Dec 24, 2019, 10:27 AM IST