ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાયગડમાં આવેલી સુદર્શન કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે - મુંબઈની કંપનીમાં લાગી આગ

મહારાષ્ટ્રના રાયગડ જિલ્લામાં એક કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. આ બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

fire in Raigad
fire in Raigad

By

Published : Nov 12, 2020, 8:24 AM IST

મુંબઈ: રાયગડ જિલ્લાના રોહા એમઆઈડીસીમાં આવેલી સુદર્શન કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. કંપનીમાં આગ લાગતા જ કંપનીમાં કામ કરનારા લોકો તેમજ સ્થાનિકો ઘટનાસ્થળેથી દુર ભાગ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. આગ ક્યાં કારણોસર લાગી છે. તે હજૂ સામે આવ્યું નથી.

ABOUT THE AUTHOR

...view details