ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુંબઈના જોગેશ્વરીના ગોડાઉનમાં ભીષણ આગ, બચાવ કાર્ય શરૂ - mumbai fire

મહારાષ્ટ્રના મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં એક ગોડાઉનમાં આગ લાગી હતી. આ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે.

mumbai news
mumbai news

By

Published : Mar 5, 2020, 9:31 AM IST

મુંબઈઃ મહારાષ્ટ્રની રાજધાની મુબંઈના જોગેશ્વરી વિસ્તારમાં એક ગોડાઉનમાં આગ લાગી હતી. ફાયર વિભાગની ટીમને આ ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી છે. મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં એક ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી.

આ ગોડાઉનમાં ભીષણ આગ લાગવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના સ્થળે સાત ફાયર વિભાગની ટીમ ઉપસ્થિત છે. આઘ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે.

ABOUT THE AUTHOR

...view details