મુંબઇ : ચેંબૂર રેલવે સ્ટેશન પાસે આવેલી માર્કેટમાં લાગી આગ - મુંબઇમાં આગ
મુંબઇના ચેંબૂર રેલવે સ્ટેશન પાસે આવેલી માર્કેટમાં આગ લાગી હતી. જે બાદ 10 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જોકે આગ પર કાબૂ મેળવામાં આવ્યો છે.
ચેંબૂર રેલવે સ્ટેશન
મુંબઇ : મુંબઇના ચેંબૂર રેલવે સ્ટેશન પાસે આવેલી માર્કેટમાં આગ લાગી હતી. જે બાદ 10 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જોકે આગ પર કાબૂ મેળવામાં આવ્યો છે.આ ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.