હૈદરાબાદમાં બાળકોની હોસ્પિટલમાં લાગી આગ, 1નું મોત 4 ઘાયલ - fire news of hyderabad
હૈદરાબાદ: તેલંગણાની રાજધાની હૈદરાબાદમાં બાળકોની શાઈન હોસ્પિટલમાં આગ લાગતા આફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
હૈદરાબાદમાં બાળકોના હોસ્પિટલમાં લાગી આગ, 1નું મોત 4 ઘાયલ
હૈદરાબાદના એલ. બી નગરમા બાળકોની શાઈન હોસ્પિટલમાં આગ લાગતા 1 બાળકનું મોત થયુ તેમજ 4 ઘાયલ થયા હતા. પોલીસ તેમજ ફાયરબ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પંહોચી બાળકોને બચાવવાનાં પ્રયાસ હાથ ધરાયા હતા.
Last Updated : Oct 21, 2019, 4:39 PM IST