મુંબઇ: મહારાષ્ટ્રના નાસિક શહેર નજીક ફાર્માસ્યુટિકલ પેકેજિંગ ફેક્ટરીમાં ગુરુવારે સાંજે આગ લાગી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સાતપુર વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં આગ સાંજના સાત વાગ્યાની આસપાસ લાગી હતી. જેમાં કોઇને જાનહાની થઇ નથી.
નાસિક નજીક આવેલી એક ફેકટરીમાં આગનો બનાવ, કોઇ જાનહાની નહીં - covid-19 in mumbai
નાસિક શહેર વિસ્તાર નજીક સાતપુર સ્થિત ફાર્માસ્યુટિકલ પેકેજિંગ ફેક્ટરીમાં ગુરુવારે સાંજે સાત વાગ્યાની આસપાસ આગની ધટના બની હતી. ફાયરની ટીમે એક કલાક બાદ આગ પર મેળવ્યો હતો. બનાવમાં કોઇને જાનહાની પહોંચી નથી.
મુંબઇ : નાસિક નજીક આવેલી એક ફેકટરીમાં આગનો બનાવ
તેમજ એક કલાક બાદ આગને કાબૂમાં આવી હતી. આગ કયા કારણોસર લાગી તે હજી જાણવા મળ્યું નથી.