નવી દિલ્હી: દિલ્હીના ટીકરી બોર્ડર વિસ્તારમાં આવેલા એક વેરહાઉસમાં આગ લાગી છે. સ્થળ પર 30 ફાયર ટેન્ડર છે. ફાયર ફાઇટીંગ ઓપરેશન ચાલી રહ્યું છે.
દિલ્હીના ટીકરી બોર્ડર વિસ્તારમાં આવેલા વેરહાઉસમાં લાગી આગ - દિલ્હીમાં લાગી આગ
દિલ્હીના ટીકરી બોર્ડર વિસ્તારમાં આવેલા વેરહાઉસમાં આગ લાગી છે ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે 30 ફાયર ટેન્ડર સ્થળ પર હાજર પહોંચ્યા હતા અને આગ બુઝાવવાની કામગીરી ચાલુ કરી છે.
દિલ્હીના ટીકરી બોર્ડર વિસ્તારમાં આવેલા વેરહાઉસમાં લાગી આગ
પ્રાપ્ત માહિતી અનુસાર, આગને કાબૂમાં લેવા માટે 30 ફાયર ફાઇટીંગ વાહનો સ્થળ ઉપર ઉપલબ્ધ છે. આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે. જો કે, આગ કયા કારણોસર હતી તે હજુ સુધી બહાક આવ્યું નથી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ આગને કારણે ભારે નુકસાન થયુ હોવાની આશંકા છે.