થાણે: મહારાષ્ટ્રના થાણેમાં આવેલી એક કંપનીના ઓફિસમાં આગ લાગી છે. આગ પર કાબૂ મેળવા માટે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. આગ પર કાબુ મેળવવાનું કામ શરૂ કર્યું હતું અને આગને કાબુમાં લીધી હતી.
થાણેમાં કંપનીની ઓફિસમાં લાગી આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો - મહારાષ્ટ્રના સમાચાર
મહારાષ્ટ્રના થાણેમાં આવેલી એક કંપનીના ઓફિસમાં આગ લાગી છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબુ મેળવવાનું કામ શરૂ કર્યું હતું અને થોડી જ વારમાં આગ કાબુમાં આવી હતી.
ઓફિસમાં લાગી આગ
મહારાષ્ટ્રના થાણેમાં આવેલી એક કંપનીના ઓફિસમાં આગ લાગી હતી. હાલ આ ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.
(અપટેડ શરૂ છે)
Last Updated : Sep 30, 2020, 8:30 AM IST