ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં ફુટવેર ફેક્ટરીમાં લાગી આગ, 8 ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે - ફાયફાઈટરની ટીમ ઘટના સ્થળે

નવી દિલ્હી: દિલ્હીના નરેલાની એક ફુટવેરની ફેકટરીમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે. આગ લાગતા ફાઈયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે. સમગ્ર ઘટના સ્થળ પર ફાઈયર ફાઈટર સહિત પોલીસનો કાફલો તૈનાત છે.

etv bharat

By

Published : Sep 25, 2019, 9:47 AM IST

ફુટવેર ફેકટરીમાં આગ લાગતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ફાઈયર ફાઈટરની ટીમે આગ બુઝાવવાની કામગીરી શરુ કરી છે.

ABOUT THE AUTHOR

...view details