ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બાબરી મસ્જિદ પર ટિપ્પણી કરવા બદલ સાધ્વી પ્રજ્ઞા પર FIR કરવામાં આવી - fir

ભોપાલ: ચૂંટણી પંચના આદેશ બાદ પોલીસે બાબરી મસ્જિદ પર વિવાદીત નિવેદન આપવા બદલ ફરિયાદ નોંધવામાં આવી છે. સાધ્વી પ્રજ્ઞા ભોપાલ લોકસભા સીટથી ભાજપ ઉમેદવાર છે.

ians

By

Published : Apr 23, 2019, 10:10 AM IST

ચૂંટણી પંચે એક ટીવી ચેનલમાં આપેલા ઈન્ટરવ્યુંમાં વિવાદીત નિવેદન આપવાના કારણે સાધ્વી પર શનિવારે કારણ બતાવો નોટીસ આપી હતી. ચૂંટણી પંચે ટીટી નગર પોલીસ સ્ટેશનમાં આચાર સંહિતાના ઉલ્લંધનની ફરિયાદ નોંધી છે.

સાધ્વી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા કલમ 188 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.

ચૂંટણી પંચે સાધ્વી પાસે હેમંત કરકરે તથા બાબરી મસ્જિદને લઈ વિસ્તૃત અહેવાલ માંગ્યો છે.

ABOUT THE AUTHOR

...view details