સિનેમા જગતમાં પોતાના અલગ અદાંઝ અને અદભૂત એક્શન સીન માટે રજનીકાંત હાલ પણ નવયુવા અભિનેતાને હંફાવે છે. બાદશાહ, શિવાજી અને થલાઈવા જેવા અનેક નામોથી જાણીતા બનેલા સુપરસ્ટાર રંજનીકાંતે હૈદરાબાદ ફિલ્મ સિટી સ્થિત ETV BHARATની મુલાકાત લીધી હતી. ત્યાં તેમનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.
સુપરસ્ટાર રજનીકાંતે ETV BHARATની મુલાકાત લીધી - રજનીકાંત ન્યૂઝ
હૈદરાબાદ: સુપસ્ટાર રજનીકાંતનો જબરદસ્ત ક્રેઝ છે. તેમની એક ઝલક મેળવવા માટે તેમના ચાહકો ઉત્સુકતાની રાહ જોવે છે. રજનીકાંતે રવિવારે રામોજી ફિલ્મ સિટી સ્થિત ETV BHARATની મુલાકાત લીધી હતી. જ્યાં તેમનું ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું.
હૈદરાબાદ
ઉલ્લેખનીય છે કે, ETV BHARATના 13 ભાષામાં સમાચાર પ્રસારિત કરતી વેબ પોર્ટલ છે. જેના એડીટર ઈન ચીફ નિશાંત શર્મા છે. જેમને રજનીકાંતને ETV BHARATની કાર્યપ્રણાલી વિશે જાણકારી આપી હતી.