પંજાબના લુધિયાણામાં કેદી વચ્ચે અથડાણમાં પોલીસ ફાયરિંગ, કેદીઓ ઘાયલ - ludhiniyana
લુધિયાણા: પંજાબના લુધિયાણા સેન્ટ્રલ જેલમાં કેદીઓના બે જૂથો વચ્ચે અથડાણ થઇ હતી. પ્રાપ્ત થતી માહીતી મુજબ , કેટલાક કેદીઓ દ્વારા જેલ ભંગ કરવાના પ્રયત્ન કરવામા આવ્યા હતા જેને લઈને પોલીસે ફાયરિંગ કર્યું હતુ.
Ludhiyana Jail news
લુધિયાણાના સેન્ટ્રલ જેલમાં કેદીઓના બે જૂથો વચ્ચે અથડાણ થઇ હતી. સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતા પોલીસે હવામાં ફાયરિંગ કર્યું હતુ.તે દરમિયાન ઘણા કેદીઓ ઘાયલ થયા હતા.
Last Updated : Jun 27, 2019, 4:05 PM IST