હૈદરાબાદઃ તેલંગાણાના બંજારાહિલ્સમાંથી શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર એક પિતા પોતાની જ બે પુત્રી સાથે કુકર્મ કરી રહ્યા હતાં. હાલ તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
હૈદરબાદમાં બાપ બન્યો હેવાન, પોતાની જ બે દિકરીઓ સાથે કરતો હતો કુકર્મ - father rape on Daughter
તેલંગાણાના બંજારાહિલ્સમાંથી શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર એક પિતા પોતાની જ બે પુત્રી સાથે કુકર્મ કરી રહ્યા હતાં. હાલ તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
sa
આપને જણાવીએ દઈએ કે તેલંગાણા પોલીસે આ કલયુગી પિતા સામે પોસ્કો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.