લ્યો રાખો ! આ રહી કોંગ્રેસે માફ કરેલા દેવા માફીની યાદી - farmers loans
ભોપાલ: મધ્યપ્રદેશમાં જોવા જઈએ તો હમણા હમણા ખેડૂતોના દેવા માફીને લઈ ભારે રાજકારણ ખેલાઈ રહ્યું છે, જેને લઈ કોંગ્રેસે હવે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજ સિંહના નિવાસ સ્થાને જઈ 21 લાખ ખેડૂતોના દેવા માફીની યાદીના પોટલા ભરી પહોંચી ગયા હતાં.
ians
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વીય કેન્દ્રીય પ્રધાન સુરેશ પચૌરીની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ અને નેતાઓની સાથે ખુલ્લી જીપમાં ખેડૂતોની યાદીના પોટલા લઈ શિવરાજ સિંહ ચૌહાણના નિવાસ સ્થાને પહોંચી ગયા હતાં. આ યાદી જીલ્લાવાર ખેડૂતોની છે જેમાં તેમના દેવા માફ થયેલા છે.