દેવેન્દ્ર ફડણવીસે બુધવારે એક રેલીને સંબોધન કરતા લોકોને ઉદ્વવ ઠાકરેના પક્ષને આગામી પાલધર જિલ્લા પરિષદ ચૂંટણીમાં કરારી ટક્કર આપી સામનો કરવા કહ્યું છે.
ફડણવીસનો પ્રહાર : ઠાકરે સરકારને હવે મુંબઇ 'માતોશ્રી'થી નહી પરંતુ, ' દિલ્હીથી માતોશ્રી' કંટ્રોલ કરશે - fadnavis target
પાલધર : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શિવસેના પર રાંકપા અને કોગ્રેસ સાથે ગઠબંધન સરકાર બનાવવાને લઇને ફરી આકરા પ્રહારો કર્યા છે.
ફડણવીસનો આકરો પ્રહાર : ઠાકરે સરકારને હવે મુંબઇથી 'માતોશ્રી'થી નહી પરંતુ, ' દિલ્હીથી માતોશ્રી' કંટ્રોલ કરશે
રેલીને સંબોધન કરતા ફડણવીસે સોનિયા ગાંધીનું નામ લીધા વગર કોંગ્રેસ પર આકરો પ્રહાર કરતા કહ્યું કે આ સરકારને મુંબઇની 'માતોશ્રી' થી નહી પરંતુ 'દિલ્હીની માતોશ્રી' કંટ્રોલ કરશે.
Last Updated : Jan 2, 2020, 5:48 AM IST