નવી દિલ્હીઃ નિર્ભયા કેસના ચારેય દોષીઓને 20 માર્ચે ફાંસી આપવાની છે. ફાંસીની તારીખ પહેલા પવન જલ્લાદે તિહાર જેલ પહોંચી ડમી ફાંસી આપી હતી.
નિર્ભયા કેસ: પવન જલ્લાદે ડમી ફાંસી આપી - પવન જલ્લાદ ન્યૂજ
નિર્ભયા કેસના ચારેય આરોપીને સજા એ મોતના હવે 2 દિવસ બાકી રહ્યાં છે. ત્યારે પવન જલ્લાદે આજે ડમી ફાંસી આપવાની પ્રક્રિયા કરી છે.
Nirbhaya convicts
નિર્ભયા કેસના ચારેય દોષીઓને 20 માર્ચે ફાંસી આપવાની છે. જે દરમિયાન પવન જલ્લાદ તિહાર જેલ પહોંચ્યા હતા. પવન જલ્લાદે તિહાર જેલમાં ડમી ફાંસી આપવાની પ્રક્રિયાને અંજામ આપ્યો હતો.