નવી દિલ્હી : સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર છે. ભારતમાં કોરોનાનો આંકડો 5 લાખ પાર થયો છે. જેને લઈ કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન જી કિશન રેડ્ડીએ ઈટીવી ભારતને જણાવ્યું કે, આ ભયાનક બિમારીથી બચવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સતત નજર રાખી રહ્યા છે.
જાણો કોરોના વાઈરસ પર શું કહે છે કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન જી. કિશન રેડ્ડી - gujaratinews
ભારતમાં કોરોના સંક્રમણના આંકડો 5 લાખને પાર થઈ ચૂક્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર કઈ યોજના પર કામ કરી રહી છે. જેને લઈને ઈટીવી ભારતે કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન જી.કિશન રેડ્ડી સાથે વાતચીત કરી હતી.
![જાણો કોરોના વાઈરસ પર શું કહે છે કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન જી. કિશન રેડ્ડી kishan reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7803429-thumbnail-3x2-uiqwe.jpg)
kishan reddy
ભારતમાં કોરોના સંક્રમણના આંકડો 5 લાખને પાર
કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાનનું કહેવું છે કે, બધા રાજ્ય સરકારે રાજનીતિ ઉપર ઉઠી આ મહામારી વિરુદ્ધ સામનો કરે. બધાએ રાજનીતિથી બહાર આવી કામ કરવું પડશે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીનું એક જ લક્ષ્ય છે કોવિડને હરાવી ભારતને જીતાડવું.