ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ઉમા ભારતી સાથે ઈટીવી ભારતની ખાસ વાતચીત - lok sabha elecetion

ન્યૂઝ ડેસ્ક: કેન્દ્રીય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના સ્ટાર ફાયર બ્રાન્ડ નેતા ઉમા ભારતીય ઉત્તરપ્રદેશના લખનઉમાં એક દિવસીય પ્રવાસે હતા, જ્યાં તેમણે ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. અહીં વાત કરતા ઉમા ભારતીએ વિપક્ષી પાર્ટીઓ પર બરાબરના પ્રહારો કર્યા હતાં.

file

By

Published : Apr 24, 2019, 7:45 PM IST

ઉમા ભારતીએ ઈટીવી ભારત સાથેની વાતચીતમાં ગઠબંધન પર પ્રહારો કર્યા હતા. જુઓ ઉમા ભારતી સાથે ખાસ વાતચીત

ઉમા ભારતી સાથે ઈટીવી ભારતની ખાસ વાતચીત

ABOUT THE AUTHOR

...view details