J-K: પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે ગોળીબાર - jammu kashmir news
શ્રીનગરઃ પુલવામામાં સુરક્ષાબળ અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો છે.
rere
જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે ગોળીબાર થયો છે. આ સાથે જ પોલીસ અને સુરક્ષાબળોએ વિસ્ફોટક જથ્થાનો નાશ કર્યો છે.